આગળ પાછળ રહેલા વરસાદ દરમિયાન સર્વત્ર લીલુ છમ્મ રહેલું છે. પર્વતો અને તળાવો, ખેતરો અને માર્ગો… ચારે બાજુ હરિયાળું વાતાવરણ જોવા મળે છે. આ હૃદયમાં ધોરી માર્ગ સાથે આ જોડાયેલું સ્થળ – સ્થાન હવાખાવાનું કોઈ પ્રવાસન ધામ લાગે છે ને..? કયાનું હશે..? ફરવા જવાનુંમન થાય તે ભાવનગર જિલ્લાના રામધરી ગામનું ડુંગરા પરથી ઝીલાયેલું દ્રશ્ય.