નંદકુંવરબા કોલેજ દ્વારા ફેશન એક્ઝિબિશન

1404

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલાકોલેજના ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા બે વર્ષના અભ્યાસ ક્રમમાં ફ્રી વર્કશોપ યોજવામાં આવે છે. જેમાં આર્ટ એન્ડ ડ્રાફટ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, બેઝીક ડીઝાઈનીંગ, ટાઈ એન્ડ ડાઈ બાંધણી, એમ્બ્રોઈડરી જેવા બેઝિક વિષયનું જ્ઞાન આપવામાં આવે છે. તેમાં બહેનો દ્વારા તૈયાર કરાયેલ ટ્રેડીશ્નલ ચણીયા ચોળી, ગાઉન, ઈન્ડો વેસ્ટર્ન, વનીપક્ષ, કીડઝવેર, ધોતી, સાડી સહિત વિવિધ ફેશન વેરનું આજથી એ દિવસ માટે શિવશક્તિ હોલ ખાતે પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવેલ છે.  જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળી અને ખરીદી કરી હતી.

Previous articleદેવળીયા ગામે શક્તિપુજન, સન્માન સમારોહ યોજાયો
Next articleભાવનગરમાં રપ થી ર૮ સુધી કરાટે સેમિનારનું આયોજન