અર્હમ યુવા-સેવા ગૃપ દ્વારા ફ્રુટ વિતરણ

798

અર્હમ યુવા સેવા ગૃપ ભાવનગરના ઉપક્રમે અર્હમ યુવા સેવા ગૃપના પ્રણેતા પૂ. નમ્ર મુનિ મહારાજ સાહેબના ૪૮માં જન્મોત્સવ નિમિતતે શહેરના સર.ટી. હોસ્પિટલના ટી.બી. વોર્ડમાં દર્દીઓને શુધ્ધ ઘીમાંથી બનાવેલ શિરાનું વિતરણ તથા બાળકોના વોર્ડમાં ફ્રુટ તથા સેવ-મમરાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleયુથ હોસ્ટેલ દ્વારા પ્રકૃતિના ખોળે ટ્રેકીંગ પ્રોગ્રામ યોજાયો
Next articleભરતનગર ખાતે નાળીયેરી રેસા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા