ખેલ મહાકુંભમાં વલ્લભીપુર શાળાનો દબદબો

929

જિલ્લા રમતગમત અધિકારી-ભાવનગર દ્વારા વર્ષ-ર૦૧૮નો વલ્લભીપુર તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાઈ ગયો. તમામ સ્પર્ધાઓ એલ.પી. કાકડીયા વિદ્યા ભવન નવાગામ ખાતે યોજાઈ હતી. જે અંતર્ગત કે.વ. શાળા નં.૧ વલ્લભીપુરના રમતવિરોએ અદ્દભૂત પ્રતિભા દર્શાવી હતી.

Previous articleરાણપુરથી બોટાદ જવાના મિલેટ્રી રોડ ઉપર સિમેન્ટ ભરેલો ટ્રક ખાળીયામાં ખાબક્યો
Next articleઆંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં ચેમ્પિયન