આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં ચેમ્પિયન

825

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજના યજમાન પદે આંતરકોલેજના યજમાન પદે આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ વોલીબોલની સ્પર્ધામાં વિવિધ કોલેજોની ટીમે ભાગ લીધો હતો. નંદકુંવરબા મહિલા કોલેજ ટીમે આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં તેની હરીફ ટીમને પરાજીત કરીને ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

Previous articleખેલ મહાકુંભમાં વલ્લભીપુર શાળાનો દબદબો
Next articleરાધેશ્યામ રેસીડેન્સી ગણેશ મહોત્સવ