દામનગર લાઠી તાલુકાના અકળા ગામની નવ દીકરીના સમૂહ લગ્ન પ્રસંગ હરેકૃષ્ણ સરોવર ખાતે યોજાયા જળ સંસાધનનું કાર્ય કરનાર સવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્માણ કરાયેલ સરોવર સ્થળે પરણીય પર્વ યોજી નવદંપતીન સતકર્મનો અદભુત સંદેશ પાઠવતા રિવર મેન દ્વારા જીવનમાં સમાજ ઉપયોગી કાર્ય કરવા સામાજિક જવાબદારી અંગે માર્મિક ટકોર કરી વેરાન વગડાને નંદનવન બનાવી લાઠી તાલુકાના દુધાળાને પર્યટક સ્થળ બનાવતા વાર તહેવાર કે રજાના દિવસોમાં હજારોની સંખ્યા દુધાળાની મુલાકતથી ખૂબ સંતોષની લાગણી વ્યક્ત કરે છે ત્યારે દિવાળીની રજાઓમાં રાજસ્થાનથી કલાકારો દ્વારા રાજસ્થાની પેટનથી સંગીત સંધ્યા તાજેતરમાં જ યોજી આજે તા ૧/૧૧ના રોજ લાઠી તાલુકાના અકળા ગામની નવ દીકરીના સમૂહ લગ્ન સરોવર ખાતે યોજી દર્શનીય નગરી બનાવી હતી રિવર મેનની આવી સુંદર દુરંદેશી બદલ સમૂહ લગ્ન આયોજક કમિટી દ્વારા સવજીભાઈ ધોળકિયાનું ઉષ્મા ભર્યું સન્માન કરાયું હતું