Uncategorized જન્મ-મરણના દાખલા માટે કતારો લાગી By admin - November 3, 2017 842 ભાવનગર મહાપાલિકા જન્મ-મરણ વિભાગનું કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી જન્મ-મરણ પ્રમાણપત્રો મેળવવા માટે અરજદારોની લાંબી કતારો લાગી રહી છે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં કેટલાકને દાખલા મળી શક્તા નથી.