નંદકુંવરબા મહિલા કોલેજમાં મેકઅપ સેમિનારનું આયોજન

654
bvn4112017-2.jpg

નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના ફેશન ડિઝાઈનીંગ વિભાગ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે મેકઅપ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્યારની ફેશનની દુનિયામાં મેકઅપને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તેમાંય ખાસ કરીને તહેવારો, લગ્નમાં આજની યુવતીઓ મેકઅપ કરીને પોતે બીજા કરતા વધુ સુંદર લાગવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરીને મેકઅપ કરતી હોય છે.

Previous articleમહેશ્વરી સોસાયટીમાં ડિમોલેશન…
Next articleઘરફોડ અને વાહન ચોરીનો ભેદ ઉકેલતી ભાવ. SOG