રાજ્યના અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમના નિયામક પરમજીત કૌર છાબડાએ શીખ ધર્મ વતી તમામ લોકોને ગુરૂનાનક દેવજીના ૫૪૯મા પ્રકાશ પર્વની ઉજવણી નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. પ્રકાશ પર્વ ઉજવણી નિમિત્તે સમગ્ર ભારતમાં શોભાયાત્રા, કથા કીર્તન અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે.