વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીનું ચિત્ર બનાવાયું

1215

ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી જ્યંતિને લઇને કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધીજીનું ચિત્ર બનાવ્યું હતું. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

Previous articleસિંહો પર સદીની સૌથી મોટી આફત, મૃત્યુઆંક ૨૧
Next articleપેટ્રોલમાં ૨૪ અને ડીઝલમાં ૩૨ પૈસાનો વધારો : મુંબઇમાં પેટ્રોલ  ૯૧થી ઉપર