આશા વર્કર મહિલાઓ વિવિધ પ્રશ્નો અંગે સેવા સદને ધરણા યોજાયા

1041

ભવાનગર શહેરના આશા વર્કર મહિલાઓ તેની માંગણીના વિવિધ પ્રશ્નો અંગે મહિલાઓ સેવા સદનના પટાંગણમાં ધરણા સત્યાગ્રહ કર્યો હતો. મહિલાઓ તેના કેટલાંક પ્રશ્નો સંબંધે ઉપવાસ પર બેસીને માંગણીઓનો સ્વીકાર કરવાની રજુઆતો કરી હતી.

Previous articleઢાંકણીયા ગામે નર્મદાના નીર આવતા ખેડૂતો ખુશ
Next articleનિત્યપૂજાએ ભગવાન સાથેની અંગત મુલાકાતછે – પ.પૂ. મહંત સ્વામી મહારાજ