ઇન્ડોનેશિયામાં માઉન્ટ સોપુતાન જ્વાળામુખી સક્રિય, ૪,૦૦૦ મીટર સુધી બ્લાસ્ટ

784

ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી પ્રભાવિત સુલાવેસી આઇલેન્ડ પર સ્થિત માઉન્ટ સોપુતાન જ્વાળામુખી આજે બુધવારે સક્રિય થયો હતો. તેમાં લાવાના બ્લાસ્ટ હવામાં ૪,૦૦૦ મીટર સુધી ફેલાઇ ગયા. સ્ટેટ ડિઝાસ્ટર એજન્સીએ લોકોને જ્વાળામુખીથી ઓછામાં ઓછા ચાર કિલોમીટર દૂર રહેવાનું કહ્યું છે. એજન્સીએ કહ્યું કે, લોકોને હાલ અહીંથી સ્થળાંતરની આવશ્યકતા નથી.

Previous articleબોર્ડ પરીક્ષા માટે ૨૦મીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
Next articleબાળકી પર દુષ્કર્મ કરનારને ફાંસી માટે સરકાર કટિબદ્ધ