પીપળીયા પુલમાં ટ્રક-બાઈક ખાબક્યા

717
bvn7112017-9.jpg

ભાવનગરથી ઘોઘા જવાના રસ્તે આવેલ પીપળીયા પુલમાં ટ્રકચાલકે કાબુ ગુમાવતા ટ્રક પુલ નીચે ઉતરી ગયો હતો. જ્યારે સાથે-સાથે બાઈક ચાલક પણ બાઈક સાથે પુલમાં ખાબક્યો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Previous articleસિહોરમાં લાઈન લીકેજથી પાણીનો થતો ભારે વેડફાટ
Next articleઋષિરાજ કોમ્પ્લેક્ષની દુકાનમાંથી રોકડ ચોરાઈ