રાજભવન ખાતે રાજ્યપાલ દ્વારા પ્રણવ મુખર્જીનું સ્વાગત કરાયું

899

ગુજરાત બે દિવસીય મુલાકાતે આવેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે સાંજે રાજભવન ખાતે આવી પહોચતાં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ તેમનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે રાજ્ય સરકાર અને રાજભવનનાવરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Previous articleગેરકાયદે બાંધકામ અને દબાણ મુદ્દે વણકહી મુદત
Next articleવિકટરનાં પત્રકાર શાહિદ ભટ્ટનાં પરિવાર પર જીવલેણ હુમલો