સાંજણાસર પ્રા.શાળાની કૃતિ રાજ્યકક્ષાએ

798

ભાવનગર જિલ્લાની પાલીતાણા તાલુકાના સાંજણાસર પ્રા.શાળાએ જિલ્લાકક્ષાએ યોજાયેલ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ વિભાગ-૪ કચરાનું વ્યવસ્થાપનમાં નકામા પ્લાસ્ટીક કચરામાંથી બળતણ તેલ મેળવાની કૃતિ રજૂ કરવામાં આવેલ હતી. જે કૃતિ જિલ્લાકક્ષાએ પસંદગી પામી રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. શાળાની વિજ્ઞાન શિક્ષણ જયેશ યાદવ તથા બાળવૈજ્ઞાનિક મંથન ગોહિલ, આકાશ નારણભાઈ ચાવડાએ શ્રેષ્ઠ અભિવ્યક્તિ કરી હતી તેમજ શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરીએ પ્રોત્સાહિત કર્યા હતા. ડાભી દિનેશભાઈ મંગાભાઈએ ખૂબ સહાયક બની કૃતિ તૈયાર કરી હતી.

Previous articleપ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત પાક કાપણી-વીણીની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરતાં જિલ્લા કલેકટર
Next articleગાંધીનગરના રૂપાલ ગામે નવરાત્રીમાં થતા શુદ્ધ ઘીના બગાડને અટકાવવા માંગ