પિયા-પિયા સોંગની પ્રસિદ્ધ ગાયિકા પ્રીતિ અને પિંકીની સાથે “જય હો અને મીરાસ નવરાત્રી ઉત્સવ-૨૦૧૮”નો મહોત્સવ શરૂ!

1187

શકિત અને સાધના ના નવ દિવસ શારદીય નવરાત્રી પર્વ બુધવારે શુભ મુહૂર્તમાં ઘટ અને દેવી પ્રતિમાઓની સાથે શુભારંભ થયું,શહેરમાં અંદાજિત હાજરો સ્થળ પર પાંડાલોમાં દુર્ગા-કાલીની પ્રતિમાઈ સ્થાપિત કરવામાં આવી છે ત્યારે બોરીવલી પશ્ચિમ સ્થિર કૂંચી ગ્રાઉન્ડના “જય હો અને મીરાસ નવરાત્રી ઉત્સવ ૨૦૧૮”માં હજારોની લાગતથી આકર્ષક ઝાકીય સજાવવામાં આવી હતી ૧૦ ઓક્ટો.થી લઈ ૧૮ ઓક્ટો.સુધી સાંજના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી મહોત્સવ મનાવવામાં આવશે. જય હો અને મીરાસ નવરાત્રી ઉત્સવ ૨૦૧૮માં બૉલીવુડ સેલિબ્રેટી જેમકે મુકેશ ખન્ના,દીપશિખા નાગપલ, ડીજે શિજવુડ,રોહિત રોય, શ્રીયા તિવારી,અને સની પંચોલી જેવી હસ્તીયા ઉપસ્થિત રહી હતી.

Previous articleહવે અમ્બેર હિયર્ડના ઇલોન મુસ્ક સાથે સંબંધો તુટ્યા છે
Next articleચિત્રાંગદાને પણ ફિલ્મ માટે વસ્ત્રોને ઉતારવા કહેવાયુ હતુ