VVPATથી મતદાન જાગૃતિ બેનર લાગ્યા

1105
bvn1011-2017-15.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે વીવીપેટનો મતદાન માટે ઉપયોગ કરાનાર છે. તેમાં મતદારે કોને મત આપ્યો છે તેનું નામ-નિશાન, સાત સેકન્ડ માટે દેખાશે તે અંગેની જાગૃતતા માટે તંત્ર દ્વારા હોર્ડીંગ્સ લગાવાયા છે.     

Previous articleશુભસંકેત ફ્લેટ દ્વારા ભાગવત સપ્તાહ
Next articleગેરકાયદે દબાણો હટાવાયા