દામનગર શહેરની કે કે નારોલા પ્રાથમિક શાળા સંકુલમાં પ્રખ્યાત ગરબી મંડળ જય અંબે મિત્ર મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ સૌથી વધુ ભાવિકોની હાજરી જય અંબે મિત્ર મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવમાં કલાકો સુધી ભાવિકો ઉભા રહી રાસોત્સવ માણે છે. કે કે નારોલા પ્રાથમિક શાળા સંકુલ મેદાન ખાતે જય અંબે મિત્ર મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ ખૂબ મોટી સંખ્યા શહેરભરના ભાવિકોની હાજરી જોવા મળી. શક્તિ પર્વ દૈવી અનુષ્ઠાનમાં મન મૂકી ઝુમી ઉઠતા ખેલેંયા દ્વારા ભવ્ય રાસોત્સવ માણવા કે કે નારોલા પ્રાથમિક શાળા ગ્રાઉન્ડ ખાતે ભારે ભીડ એકઠી થાય છે.