આડોડીયાવાસનો બુટલેગર કાળુને પાસા તળે રાજકોટ જેલ હવાલે કરાયો

849

ભાવનગર આડોડીયવાસમાં ગે.કા. પ્રોહિ પ્રવૃત્તિ કરતા અજયભાઈ ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડ જાતે આડોડીયા (ઉ.વ.૩ર) રહે. દિપક ચોક આોડીયાવાસ, ભાવનગર વિરૂધ્ધ ઘોઘા રોડ પો.સ્ટે.ના પો.ઈન્સ. જી.કે.ઈશરાણી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગર દ્વારા તેની વિરૂધ્ધ પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવતા વોરંટ અન્વયે અજયભાઈ ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડની આજરોજ તા. ૧૯-૧૦-ર૦૧૮ના અટકાયત કરી હુકમ અનુસાર મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલ.

Previous articleબરવાળામાં તસ્કરોનો તરખાટ ચાર દુકાનોમાંથી ૩૦ હજારની ચોરી કરી
Next articleઅમરેલી જિલ્લા કિસાન સંઘ પ્રમુખ તરીકે બાબભાઈ વરૂની નિયુક્તિ