લાઠી ખોડીયાર ગરબી મંડળનું પ્રદર્શન નિહાળી લોકો આફરીન

726

લાઠી શહેરમાં આફરીન કરતું પ્રદર્શન ખોડીયાર ગરબી મંડળ દ્વારા આબેહૂબ આખા લાઠી શહેરની અલ્પાકૃતિ નિહાળી વાહ વાહનો ઉદગાર ઉચ્ચારતા લોકો રાજ મિસ્ત્રી પરિવારનું અદ્દભૂત કલા કૌશલ્ય નિહાળી ખુશખુશાલ થતા લોકો ખોડીયાર ગરબી મંડળ દ્વારા લાઠી દર્શનનું સુંદર પ્રદર્શન લાઠી શહેરમાં ખોડીયાર ગરબી મંડળ દ્વારા આખા લાઠી શહેરના કૃતિ દર્શન શહેરમાં રહેલ તમામ સુવિધાઓનું લાકડામાંથી સર્જન કરતા મિસ્ત્રીની ગજબ માસ્ટરી ખોડીયાર ગરબી મંડળ દ્વારા તૈયાર કરાયેલા લાઠી શહેરની અલ્પાકૃતિનું અનેરૂ આકર્ષણ ૪૦ થી પ૦ કિલોમીટર સુધીથી લોકો આ કૃતિ નિહાળવા આવે છે. લાઠી, અમરેલી, બાબરા, દામનગર, બગસરા, કુંકાવાવ, સાવરકુંડલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રદર્શન નિહાળવા આવતા લોકો લાઠી શહેરને કાષ્ટ કૃતિમાં આબેહૂબ કંડારી શહેરની સુવિધા બાંધણી ભૌગોલિક પર્યાવરણ પ્રકૃતિ રોડ રસ્તા આરોગ્ય ધામ શિક્ષણ સંસ્થા રહેણાંક વસાહતો પાણી પુરવઠા ઓવરહેડ રેલ્વે એસટી એમ્બ્યુલન્સ સહિતના મોટી તમામ સ્થિતિ વાસ્તવિક્તા સાથે સુસંગત કરતો અદ્દભૂત કસબ લાઠીના ખોડીયાર ગરબી મંડળનું પ્રદર્શન આફરીન કરતી વ્યવસ્થાઓ દુર દુરથી લોકોને ખેંચી લાવતું દર્શનીય પ્રદર્શન નિહાળી વાહ વાહનો ઉદગાર ઉચ્ચારે છે.

Previous articleપોલીસ તંત્ર દ્વારા શસ્ત્ર પુજન કરાયું
Next articleસોનગઢના બંધ મકાનમાંથી રૂા.ર.૪૦ લાખની મત્તા ચોરાઈ