અક્ષય કુમારે એક્ઝિબિટ મેગેઝિનના ટેક ફેશન ટૂર ઇવેન્ટમાં ડિઝાઇનર લલિત દામિયા સાથે રેમ્પ વોક કર્યો!

947

બોલિવૂડ ખતરો કે ખિલાડી અક્ષય કુમાર ફિલ્મોમાં જેટલું જબરદસ્ત પરફોર્મન્સ આપે છે તેજ રીતે લાઈવ ઇવેન્ટ કે લાઇવ શો’માં પણ આપે છે ત્યારે હાલમાં એક ઇવેન્ટ દરમ્યાન વોંક કરતો નજરે ચડ્યો હતો આ શો મુંબઇના જેડબ્લ્યુ મેરિયોટ હોટેલમાં યોજાયો હતો, જે ફેશન અને ટેક્નોલૉજીની દુનિયાના નવા લોન્ચ ઇવેન્ટ શોકેસમાં હતો. ઇવેન્ટનું પ્રદર્શન એક્ઝિબિટ મેગેઝિન દ્વારા કરવામાં આવ્યું છે અને એવરેડિ દ્વારા સંચાલિત છે

Previous articleકેન્સર વિશે આપણા સમાજમાં ઘણી ગેરસમજો પ્રવર્તે છે : ઐશ્વર્યા રાય બચ્ચન
Next articleગૌતમ સિંહે પોતાની ફિલ્મ ’ગાઓન’ માટે એક ગામ બનાવ્યું!