જાફરાબાદ વણિકગૃપ દ્વારા નવરાત્રીની ઉજવણી

606

જાફરાબાદ વણીક જ્ઞાતિના યુવાનો તથા કપોળ ઘોઘારી મહાજનના સંયુકત ઉપક્રમુ નવરાત્રીનું આયોજન સમાજની વાડીમાં કરવામાં આવેલ જેમાં દરેક રાત્રીના બાળકો યુવાનો અને વડિલોએ સાથે મળીને નવરાત્રી માતાજીની આરાધના તથા રાસની રમઝટ બોલાવેલ હતી. છેલ્લા દિવસોમાં યુવાનો રાત્રીના ર વાગ્યા સુધી ખુબ જ રમ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જ્ઞાતિની મહિલા પાંખ દ્વારા ઉત્ક્રુષ્ટ કામગીરી, હોનહાર રમત તથા દરેક કાર્યમાં સહકાર મળેલ હતો

Previous articleબારડોલીથી એકતા યાત્રાના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ કરાયો
Next articleવલભીપુર કરાડીયા રાજપૂત દ્વારા શસ્ત્ર પૂજન