જમ્મુ કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને ઘરની બહાર નિકળી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૩ માપવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં શ્રીનગરમાં બીજો હળવો ભૂકંપનો ઝટકો આવ્યો છે.