ગાંધીનગરમાં અમિત શાહે કાર્યકરોને સંબોધ્યા

983
gandhi13112017-1.jpg

ગાંધીનગર ટાઉનહોલ ખાતે ગાંધીનગર ઉપરાંત અમદાવાદ, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના સંગઠનની સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના પ્રભારીઓ, સંગઠન, બોર્ડ-નિગમના ચેરમેનો તથા સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેનો, પૂર્વ સંગઠનના હોદ્દેદારો, તાલુકા-જિલ્લાના હોદ્દેદારો તથા પૂર્વ હોદ્દેદારો, મનપા ચૂંટાયેલા હોદ્દેદારો સહિત તમામને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Previous articleઉનાની અમાનુષી ઘટના મુદ્દે પાસવાનને બિહાર સાથે સરખામણી કરી ગુજરાતનું અપમાન કર્યું છે : પાર્થેશ પટેલ
Next articleગુસ્તાખી માફ