Uncategorized તગડી નજીક અશ્વિનના પૂતળાનું દહન By admin - November 15, 2017 739 પાટીદાર અનામત આંદોલન સમિતિની ઘોઘાની ટીમ દ્વારા આજે તગડી નજીક હાર્દિક પટેલના વિરોધી એવા અશ્વિન સાંકડાસરીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સુત્રોચ્ચાર કરાયા હતા.