સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે સરદાર પટેલ જયંતી નિમિતે શિહોર શહેરના યુવા ભાજપ મહામંત્રી પાર્થભાઇ વ્યાસ દ્રારા ધો ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવનચરિત્રથી પરિચિત કરાવ્યા હતા. શાળાના સંચાલક મોરડીયા દ્રારા પાર્થભાઇને મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કર્યુ હતું.