રાજકોટ યુવા બારોટ સોીશયલ ગ્રુપ આયોજીત વહીવંચા બારોટ સમાજ વાડી જે દોઢ કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે. તેનું લોકર્પણ આગામી તા. ૧૪-૧ના ઉત્તરાયણના પવિત્ર દિવસે થઈ રહી હોય ત્યારે યુવા બારોટ સોશીયલ ગ્રુપે ઈતિહાસ સજર્યો સમસ્ત વહીવંચા બારોટ સમાજના સંગઠન માટે સૌપ્રથમ ચરણ પ્રમુખ કનકભાઈ બારોટના વિશાળ હૃદયથી બારોટ સમાજમાં અંદરો-અંદર ૧૮મી સદીના વાડા ગોળ પ્રથા તોડી સમસ્ત વહીવંચા બારોટના બેનર પર લોકાર્પણ વિધીમાં મુખ્યમંત્ત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ પુનમબેન માડમ, રાજસ્સભાના સભ્ય અને સવૈયા નાથ જગ્યાના મહંત શંભુનાથ ટુંડીયા સંત મોરારીબાપુ તેમજ અનેક રાજકીય આગેવાનો તેમજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ બારોટ પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ બારોટ કાલે શંભુનાથ ટુંડીયા રાજસભાના સત્યને આમંત્રણ આપવા પ્રમુખ કનકભાઈ બારોટ, વંશાવલી સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુ જીરાવ બારોટ સાથે ગયા ત્યારે આમંત્રણ સ્વીકારી લીધાથી વહીવંચા બારોટ સમાજમાં આ ઈતિહાસિક મહાપ્રસંગ સુવર્ણા અક્ષરે લખાશે.