મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝમાં હલામાં ઘણા ગીતો બહાર આવી રહ્યા છે અને લોકો પણ ખુબજ પસંદ કરી રહ્યા છે જેમાં પંજાબી,ગુજરાતી તેમજ હિન્દી ભાષાની સાથોસાથ હવે રાજસ્થાની મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝ પણ ટક્કર આપી રહી છે હાલમાં રાજસ્થાનમાં આકાંક્ષા શર્માના કંઠે ગવાયું લોક ગીત ’કાજલિયો’ધૂમ મચાવી રહ્યું છે આ ગીતમાં રાજસ્થાનનો ટેસ્ટ આપવામાં આવ્યો છે જેથી લોકો તરફથી આ ગીતની ઘણો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ગીતમાં આકાંક્ષા શર્મા પોતેજ રાજસ્થાની અંદાજમાં જોવા મળી રહી છે થતા રાજસ્થાનની દેહાતી ભૂમિની એક અવાજ બધેજ ગુંજી રહી છે.
Home Entertainment Bollywood Hollywood આકાંક્ષા શર્માનું રાજસ્થાની લોક ગીત ’કાજલિયો’મચાવી રહ્યું છે ધૂમ!