ધ બેન્ડ ઓફ રાધીકા એન્ડ ગૃપ દ્વારા આજે સાંજના સમયે શહેરના પિલગાર્ડન ખાતે આવેલ રૂખડા દાદાના મંદિર પાસે ગપસપ ખજાના ભાગ-ર અંતર્ગત નવા-જુના ફિલ્મી ગીતોનો કેરાઓકે ટ્રેક શોનું વિનામુલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. જેનો નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.