શક્તિવર્ધક આંબલાનું ધૂમ વેચાણ…

686
guj1712017-9.jpg

શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ શિયાળાનું અમૃત ફળ જે સ્વાસ્થ્ય અને શક્તિવર્ધક ગણાય તેવા આંબળાનું ભાવનગર શહેરની બજારમાં ધૂમ વેચાણ શરૂ થઈ ચુક્યું છે. ૩૦ થી પ૦ રૂપિયે કિલો વેચાતા આંબળાની લોકો ખરીદી કરી સેવન કરી રહ્યાં છે.

Previous articleઅધેવાડા ગામેથી મસમોટા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
Next articleસિહોર તાલુકાના બોરડી ગામે સરકાર વિરોધી બેનરો લાગ્યા