ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અલંગમાં બાલદીનની ઊજવણી કરાઈ

2484

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર, રેડક્રોસ હોસ્પિટલ-અલંગ તથા મોબાઈલ હેલ્થ યુનિટ- દ્વારા અલંગ ખાતે બાળદીન નિમિત્તે આગંણવાડીના બાળકો સાથે બાળદીન ઊજવણી કરાય હતી. જેમાં રેડક્રોસના સ્ટાફ દ્વારા બાળકો સાથ રમત-ગમતનું આયોજન કરાયું હતું અને બાળકોને રમકડાની વહેંચણી પણ કરાય હતી.

આ કાર્યક્રમમાં બાળકો સાથે તેમના માતા-પિતા પણ જોડાયા હતા. રેડક્રોસ ટીમ દ્વારા બાળકોને થતા રોગો વિષે માહિતિ આપવામાં આવી હીતી. તેમજ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યુું હતું. ૧૪નવેમ્બર બાલદિન ઉજવણી પ્રસંગે અલંગ આગણવાડીના ઈન્ચાર્જ શંકુતલાદેવી તથા મહેમાનોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહીત કરેલ.

Previous articleગેસનો બાટલો લીકેજ થતા આગનું છમકલુ
Next articleરાણીવાડા ગામે સંવેદના યુથ ક્લબ દ્વારા જાહેર સન્માન સમારોહ યોજયો