શહેરમાં રોડની ગંભીર ફરિયાદો બાદ નગરસેવકે જાતે ઉભા રહી સુપરવિઝન કર્યુ

805

ગાંધીનગરના આંતરિક માર્ગો નવા બન્યા હોવા છતાં બિસ્માર થઈ ગયા છે. આમ મનપા દ્વારા માર્ગ અને મકાન વિભાગ રોડ બનાવવાની કામગીરી કરે છે. સેકટર – ૭ માં નવા બનતા રોડના કામને સ્થાનિક કોર્પોરેટર નાઝાભાઈ ઘાંઘર કે જેઓ તાજેતરમાં ડે. મેયર તરીકે ચુંટાયેલા છે. પરંતુ નિર્ણય હજી કોર્ટમાં છે. તેમણે પોતે ઉભા રહી કવોલીટી અંગે સુપરવિઝન કર્યું હતું.

Previous articleરીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલકને ગંભીર ઈજા
Next articleગાંધીનગરમાં બીજા ચરણની એકતા યાત્રાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્રારંભ