બાબરા ખાતે એકતા યાત્રા પધારતા ઉષ્મા ભર્યું સ્વાગત જિલ્લા વહીવટી તંત્રની સુંદર વ્યવસ્થા સાથે જિલ્લા કલેકટર આયુષ ઓકના મારદર્શન હેઠળ રાષ્ટ્રીય એકતા અને સામાજિક સંવાદિતાનો સુંદર સંદેશ પાઠવતી એકતા યાત્રામાં રાજ્યસભા સાંસદ મનસુખભાઈ માંડવીયા, અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા સહિત જિલ્લાભરમાંથી ભાજપ અગ્રણીઓ ઉપસ્થિતિમાં એકતા યાત્રા દ્વારા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા વિરાટ દુરંદેશી અને રાષ્ટ્રીય સામાજિક સંવાદિતા પ્રતિજ્ઞા સાથે અમરેલી જિલ્લામાં બીજા બીજો તબબકો શરૂ કરી શહેરી અને ગ્રામ્યમાં ભારે ઉત્સાહ પૂર્વક એકતા યાત્રા દ્વારા સામાજિક સંવાદિતાનો સંદેશ આપતી એકતા યાત્રાનું જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞાની વચનબદ્ધતા લેતા લોકો જિલ્લા વહીવટી તંત્રની સુંદર વ્યવસ્થા સાથે બીજા તબક્કાની એકતા યાત્રામાં જિલ્લા તાલુકા શહેરી અને ગ્રામ્ય અગ્રણી ઓ વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા નો સુંદર સંદેશ અપાય છે.