પોલીસ દ્વારા બુથનું ચેકીંગ…

1379
bvn18112017-12.jpg

તા.૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના આવતા ર૩ બિલ્ડીંગોના પ૬ બુથો ઉપર આઈ.જી.ની સુચના મુજબ સી ડીવીઝન પીઆઈ કે.સી. ઝાલા સહિત સ્ટાફે ચેકીંગ કર્યુ હતું.

Previous articleપાલીતાણામાં જીગ્નેશ મેવાણીની જાહેરસભા
Next articleભાજપે ભાવ. જિલ્લામાં ૪ ઉમેદવારો જાહેર કર્યા