Uncategorized બાળા પર દુષ્કર્મ મામલે આવેદન અપાયું By admin - November 19, 2017 979 શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં ૭ વર્ષની બાળા પર કોઈ નરાધમે દુષ્કર્મ કરી ફરાર થઈ ગયો હતો. જે બનાવ અંગે આજ દિન સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા કોળી સમાજ જાગૃતતા અભિયાનના સભ્યો દ્વારા ઘોઘા મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.