Uncategorized કોળિયાકમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ By admin - November 19, 2017 768 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે કોળિયાક દરિયા કિનારે તંત્ર દ્વારા રેત શિલ્પ અને સ્વીપ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનને ૧૦ હજાર જેટલા લોકોએ નિહાળ્યું હતું.