જાફરાબાદના વારાહ સ્વરૂપ ધામે તુલસી વિવાહ

930

જાફરાબાદના વારાહસ્વરૂપ ગામે વારાહ ભગવાનના મંદિરે દિવ્ય તુલસી વિવાહનુ આયોજન કરાયુ કારતક સુદ ૧૧ના દિવસે તુલસી વિવાહની ઉજવણી કરાય અને ઠાકર ભગવાનની વાજતે ગાજતે જાન આવી હતી ઠોકોરજી મહારાજનો ભવ્ય વરઘોડો નિકળયો હતો અને વાજતે ગાજતે લગન સ્થળે જાન પહોચી હતી ધામ ધુમથી તુલસીવૃદાના વિવાહ કરયા હતા સાથે રાત્રે કિજલ દેવનો ડાયરો પણ કરવામા આવ્યો હતો.

Previous articleરાજુલા-સા.કુંડલા બાયપાસ રોડનું કરાયેલું ખાતમુર્હુત
Next articleશિશુવિહારમાં વૃધ્ધજન સન્માન સમારોહ