નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ટુર્નામેન્ટ યોજાઈ

788

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન અને નહેરૂ યુવા કેન્દ્ર ભાવનગરના સંયુકત પણ ઓઉટડોર રમતોને પ્રોત્સાહન આપવાની હેતુથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુંભારવાડાની ગોલ્ડન યુવા ટીમ વિજેતા રહી હતી. વિજેતા ટીમને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.

Previous articleબોટાદ પ્રાથમિક શાળા નં. ૧૩માં તમાકુ મુકત કાર્યક્રમનું આયોજન
Next articleવિકટોરીયામાં સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિનો પરિચય મેળવતા પ્રા.શાળાના શિક્ષકો