GujaratBhavnagar મોતીતળાવ VIPમાં કચરો સળગ્યો By admin - November 22, 2018 616 શહેરના કુંભારવાડા, મોતીતળાવ વીઆઈપી ડેલામાં આજે જાહેરમાં કચરો સળગતા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણી છાંટીને આગ બુજાવી દીધી હતી.