કુંભારવાડા પછાત વિસ્તારના અક્ષરપાર્કમાં આવેલ પ્રા.શાળા નં. પરની કબડ્ડીની ટીમ ખેલ મહાકુંભમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવેલ હોવાથી ભાવનગર જિલ્લાનું રાજય કક્ષાએ પ્રતિનિધિ કરનાર હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ- ભાવનગરના ચેરમેન નિલેશભાઈ રાવલ, ડે.ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ શાસનાધિકારી જીજ્ઞેશભાઈ ત્રિવેદી, પ્રભારી કમલેશભાઈ ઉલ્વા, મુ. શીક્ષક ઝુબેરભાઈ કાઝી તથા તમામ શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ છે.