પેન્શન રીવીઝનની વિલંબીત માંગણીનાં સંદર્ભમાં સરકારની નિષ્ક્રીયતા હટાવવા ઓલ ઈન્ડિયા લેવલે બીએસએનએલના નિવૃત્ત કર્મચારી સંગઠન દ્વારા અપાયેલા આદેશથી આજે પાનવાડી ખાતે બીએસએનએલ કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા હતાં. અને સુત્રોચ્ચાર કરાયા હતાં. અને ધરણાનો પ્રતિકાત્મક કાર્યક્રમ કર્યો હતો.