રાણપુર સરપંચ દ્વારા એસ.પી.નું  સન્માન

813

બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી દ્વારા બોટાદ જિલ્લાના એસપી સજ્જનસિંહ પરમારની બદલી થતા એસપી સજ્જનસિંહ પરમાર વિદાય થતા તેમને પુષ્પનો ગુલદસ્તો આપી વિદાઇ આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ જ્યારે નવા આવેલા એસપી હર્ષદભાઈ મહેતાને આવકાર્યા હતા

Previous articleતળાજાના રોજીયા ગામે કાળ ભૈરવ દાદાની જન્મજયંતિની ઉજવણી કરાશે
Next articleરાણપુર એપીએમસી દ્વારા સહકારી ક્ષેત્રનાં આગેવાનોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો