સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ફ્રી બીઈંગ મી કાર્યક્રમ શરૂ કરવા માટે કો.ઓર્ડીનેટર તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત ભાવનગર અને અમરેલી જિલ્લાનાં સ્કાઉટ ગાઈડ શિક્ષકોનો તાલીમ વર્ગ આજે ગીજુભાઈ કુમાર મંદિર ખાતે યોજાયો હતો જેમાં શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે શનિવારે પણ તાલીમ શરૂ રહેશે.