બોલીવુડની જાણીતી અદાકાર અભિનેત્રી મંદના કરીમી પોતાના એક્ટિંગ કરિયરની સાથો-સાથ બિઝનેસમાં પણ હાથ અજમાવી રહી છે હાલમાં તેમની ખબર મળી રહી છે કે તેઓએ પોતાના નામ પર કિચનની શરૂઆત કરી છે જેને લઈ તેઓ હાલમાં ખુબજ ચર્ચમાં આવી છે વધુમાં અમે જણાવી દઈએ કે મંદના કરીમી વ્યાપારની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે ત્યારે બાંદ્રામાં તેમણે રસોઈ ઘર લાઇન કિચનની શરૂઆત કરી છે અને તેમને ઇન્સ્ટાગ્રામમાં પણ તેમના આ નવા પ્રયાસને લઈ પોસ્ટ કરી હતી.
આ હોટ અને ખુબસુરત અભિનેત્રી મંદના કરીમી આગવા ઘણી ફિલ્મોમાં અને સ્ટાર પ્લસનો શો ’ઇશ્કબાજ’માં નજરે ચડી હતી અને દેશના સૌથી મોટો રીયાલીટી શો બિગ બોસ-૯માં બીજી રનર-અપ પણ રહી ચુકી છે.