શિશુવિહાર સંસ્થાનું નડિયાદમાં સન્માન

826

ભાવનગરની શિશુવિહાર સંસ્થાની સેવાની સુવાસની નોંધ લેવાઈ સંસ્થાનું વીશિષ્ટ બહુમાન અનુદાન સાથે સન્માન કરાયું નડિયાદ ખાતે તાજેતરમાં જ શાંતિલાલ એમ શાહ ચેરીટી ટ્રસ્ટ મુંબઈ દ્વારા શિશુવિહાર સંસ્થાનું પ્રશસ્તિ પત્ર અને રૂપિયા પ૦,૦૦૦/-ના અનુદાનથી સન્માન થયું. શિશુવિહારની સેવા પ્રવૃત્તિઓના પ્રતિનિધિ તરીકે રશ્મિભાઈ સાકરવાડિયા, નિર્મોહીબેન ભટ્ટ તથા સંસ્થાના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટ નડિયાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleપરમાર્થ પરિવાર પાળીયાદની મુલાકાતે પરવડી માધવ ગૌશાળાની ટીમ પહોંચી
Next articleબરવાળા ખાતે બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું