બોટાદ લેઉઆ પટેલ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો

1632

બોટાદ જિલ્લા લેઉવા પટેલ સમાજ  યગ ગુર્પ દ્વારા આજે બોટાદ ના તાજપર રોડ ખાતે સમૂહ લગ્ન નું આયોજન કરવા માં આવેલ  ૫ વખત સફળતા પૂર્વક સમૂહ લગ્ન નું આયોજન કર્યા બાદ આજે ૬ ઠા  સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર આયોજન ને સફળ બનાવવા સંપૂર્ણ માર્ગદર્શન લેઉવા પટેલ સમાજ ના બોટાદ જિલ્લા પ્રમુખ જીવરાજભાઈ કાળથીયા દ્વારા આપી આયોજન સફળ બનાવવા પ્રયાસ કરેલ ત્યારે આજના લેઉવા પટેલ સમાજ ના સમૂહ લગ્ન માં તમામ ખર્ચ ઉપડનાર દાતા ઓ નું પણ આજની તકે ખાસ મોમનેટ અને સાલ આપી  સન્માન કરવામાં આવેલ ત્યારે આજે પ્રભુતા માં પગલાં પાડનાર ૩૦ નવદંપતિ ઓ ને ખોડલ ધામ ના પ્રમુખ નરેશ પટેલ દ્વારા આશીર્વાદ પાઠવવા માં આવ્યા ..

Previous articleપુત્રીના લગ્ન પ્રસંગે મંદબુધ્ધિના આશ્રમે ભોજન સમારોહ યોજી નવો રાહ ચિંધ્યો
Next articleભાવ. રેડક્રોસની ટીમે જુનાગઢ પરીક્રમામાં મેડીકલ કેમ્પ કર્યો