શમાં સિકંદર બે વર્ષથી દુનિયાના સૌથી સુંદર સ્થળોની મસાફરી કરી રહી છે

891

મુંબઈઃબૉલીવુડની હોટ અભિનેત્રી શમાં સિકંદર કેટલાક  વિચિત્ર સ્થળોની મુલાકાત કરી રહી છે અને તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક અદ્ભુત ફોટો પોસ્ટ કર્યા છે.

શમાં હાલમાં ચાઇનામાં છે. હવે, શમા સિકંદરે તેના પ્રવાસના કેટલાક વધુ સુંદર ફોટા પોસ્ટ કરવા માટે ઇન્સ્ટાગ્રામ માટે ક્લિક કર્યા  છે આ તે ફોટાઓમાં શમાં આકર્ષક અને હોટ અંદાજમાં દેખાય છે પરંતુ તે ચીનનાં કેટલાક સુંદર સ્થળોમાં ઝલક પણ આપે છે.

Previous articleમનોરંજક ફિલ્મ એટલે ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર’
Next articleભવિષ્યમાં ફોર્મ્યુલા ફિલ્મો ચાલવાની નથીઃ ચિત્રાંગદા