રાણપુર વેપારી મંડળના પ્રમુખનું સન્માન

778

બોટાદ જીલ્લાના રાણપુર શહેરના વહેપારી મહામંડળના પ્રમુખ અને રબારી સમાજના આગેવાન ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ સાવધરીયાનુ સુરેન્દ્રનગર ખાતે શક્તિ શુક્ર તથા ક્રિષ્ના ગૃપ આયોજિત સ્નેહ મિલનના કાર્યક્રમમાં ઝાલાવાડ ફેડરેશન ટ્રેક એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતું.

Previous articleસ્વામિ નિર્દોષાનંદ હોસ્પિ.ની મુલાકાતે દાતા
Next articleરાણપુર શાળા નં.રમાં શૈક્ષણિક કીટનું વિતરણ