પૂર્વ સંસદીય સચિવ અને પ્રદેશ ભાજપ કોર કમિટિના નેતા હીરાભાઈ સોલંકીના પુત્ર ભાવેશભાઈ સોલંકીનો સગાઈ પ્રસંગ જાફરાબાદથી ઉનાના વેવાઈ ઉના નિવાસી રામજીભાઈ બાંભણીયાની પુત્રી કુ. આરતી સાથે અલોકીક રીતે થયો કેમ કે આટલું માનવ મહેરામણ સારા માણસના લગ્ન પ્રસંગ સમય અનુસારે નથી થતુ પણ હિરાભાઈ સોલંકી ધારાસભ્ય ન હોવા છતા દરેક જ્ઞાતિઓના ધુરંધર આગેવાનો સરકારી તંત્રના પદચાધિકારીઓ ડે.કલેકટર ડાભી, મામલતદાર ચોહાણ તેમજ આહીર સમાજના માજી તાલુકા પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, જીલ્લા પંચાયતના અરજણભાઈ લાખણોત્રા, સોલંકી પરિવાર પોતાના કુટુંબના ભરતભાઈ સોલંકી મોટાભાઈ અને રાજયમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી, હિરેનભાઈ સોલંકીનો પરિવાર, શાંતુબેન હીરાભાઈ સોલંકી, રીનાબહેન ચેતનભાઈ શિયાળ, જીલ્લા ભાજપના મંત્રીચ ેતનભાઈ શિયાળ, ચંચલબહેન હીરાભાઈ સોલંકી, તેમજ હીરાભાઈના એકના એક પુત્રની સગાઈમાં પ૦૦ જેટલી કારનો કાફલો ઉનાની બજારોમાં ફુલેકાને જોવા ઉના ઉપરાંત આજુબાજુના ગામોની જનતા જોવા ઉમટી પડી અને આ ફુલેકાના રામજીભાઈ બાંભણીયા (વેવાઈ) દ્વારા એવા જ ઠાઠાથી સ્વાગત સન્માનથી નવાજયા હતા જેમાં રાજુલા બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુદાદા સહિત તેનો બ્રહ્મ સમાજ દુષ્યંત ભટ્ટ વેપારીએ પ્રમુખ બકુલભાઈ વોરા, કોળી સમાજ આગેવાનોમાં પુનાભાઈ ભીલ, સરમણભાઈ બારૈયા, મનુભાઈ વાજા, કાર્યાલય રાજુલા, જાફરાબાદ, ખાંભાનો તમામ સ્ટાફ શિવાભાઈ સોલંકી કોડીનાર, સાગરભાઈ સરવૈયા, રણછોડભાઈ મકવાણા, કમલેશભાઈ મકવાણા, ચૌહાણભાઈ, મહેન્દ્રભાઈ ધાખડા, રવુભાઈ ખુમાણ જીલ્લા મહામંત્રી (ભાજપ) માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણા ડો. હિતેશભાઈ હડીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.