વલભીપુર ન.પા. દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ

748

વલભીપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ – ર૦૧૯માં રેટીંગ મેળવવાની હાથ ધરાયેલી કવાયતના ભાગરૂપે ઠેર-ઠેર સફાઈ ઝુંબેશન ચલાવાઈ રહ્યું છે. અને ડોર-ટુ ડોર કચેરી ઉપાડવાની કામગીરી હાથ ધરાઈ છે જે અંતર્ગત આજે સફાઈ ઝુંબેશ સાથે પ્લાસ્ટીક વિરોધી અભિયાન ચલાવાયેલ અને લોકોને ઘેર – ઘેર જઈને પ્લાસ્ટીકના ઝબલા, ચાના કપ સહિતનો ઉપીયો કરવા સમજાવેલ જયારે ઉપીયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

Previous article૩૦૦૦ કરોડ રૂપિયાની સંરક્ષણ ખરીદીને આખરે લીલીઝંડી મળી
Next articleરતનપર ઓ.પી.ના પો.કો.નો વિદાય સમારોહ